રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘નિવેદન’ Category

આજે 26 June 2008,

Posted by Dr Jagdip Upadhyaya on જૂન 26, 2008

 

વડિલ પિતાશ્રી રવિ ઉપાધ્યાયનો આજે જન્મદિવસ. ક્ષર રુપે આજે 81માં વર્ષમાં પદાર્પણ કર્યું હોત. અક્ષર રુપે યુગોયુગ જીવંત રહેશે. લગભગ છેલ્લા દોઢ એક વર્ષથી ચાલતા આ બ્લોગ પર એમની 85 જેટ્લી વિવિધ પ્રકારની રચનાઓ મેં મૂકેલ છે. હજી ઘણો ખજાનો ખોલવાનો બાકી છે. જેમ જેમ સમય મળતો રહેશે એમ આ કાર્ય આગળ વધતું રહેશે. આપ સહુનો સાથ સહકાર અને માર્ગદર્શન ચાલું રહેશે એવી હ્રદયપૂર્વક ખાત્રી છે.

– ડો.જગદીપ ર્ ઉપાધ્યાય

Advertisements

Posted in નિવેદન, Uncategorized | 2 Comments »

 
%d bloggers like this: