રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

  • રવિ ઉપાધ્યાય

    RKU for skylab 2
    રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
    જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
    મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
    થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
    આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
    સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
    phone:(91) 9321031220.
    (022) 28284271,(022) 28482425.
    E Mail : drupadhyayajr@yahoo.com

રવિ ઉપાધ્યાય- પરિચય

Preview

રવિ ઉપાધ્યાય

Slide13


Slide14


Slide15


Slide16


Slide17


Slide18


Slide19


Slide20


Slide21


Slide22


Slide23


Slide24


Slide25


Slide26


Slide27

Slide28

  • છેલ્લા 38 વર્ષથી પ્રગટ થતું “પગથાર” નામે માસિક જે સર્જનયુવક સંઘનું  મુખપત્ર છે એ સંસ્થા (જે સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક અને વૈદ્યકીય ક્ષેત્રે કાર્યરત છે)  ના Founder Trustee તરીકે વર્ષો સુધી સેવા આપી.
  • નવરાત્રિ ઉત્સવની ઉજવણી માટે પ્રખ્યાત  અંધેરી-મુંબઇ,ની “સંજીવની” નામે સંસ્થાના આદ્ય સ્થાપકોમાંના એક
  • 4 Responses to “રવિ ઉપાધ્યાય- પરિચય”

    1. I READ THE WORK AND LOVE OF RAVIBHAI.
      YOU ARE DOING A GREAT SERVICE TO RAVIBHAI THIS WAY.
      THE GUJARATI SAHITYA AND MUSIC LOVERS ON INTERNET WILL ENJOY THE WORK FOR YEARS TO COME.

      THE TRIVEDIS

    2. […] શબ્દ અને સંગીત રચયિતા : રવિ ઉપાધ્યાય […]

    3. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
      આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
      વિભાગમાં સમાવેશ કરેલ છે…
      (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

      http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

    4. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    Leave a reply to KANTILAL KARSHALA જવાબ રદ કરો