રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

સમસ્યાના સાગર

Posted by Dr Jagdip Upadhyaya on એપ્રિલ 6, 2007

સમસ્યાના સાગર ….. પ્રસ્તાવના, ડો જગદીપ ઉપાધ્યાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 ” સમસ્યાના સાગર…….” – ગઝલ, ડેમો વીડીયો ક્લીપીંગ, ગાયિકા: રેખા ત્રિવેદી, શબ્દરચના: રવિ ઉપાધ્યાય, સંગીત: પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા : પરિકલ્પના અને રચયિતા: ડો. જગદીપ ઉપાધ્યાય
***************************************************************
  સસ્યાના સા

સમસ્યાના સાગર તરી જાણજે

મળ્યું છે જીવન તો જીવી જાણજે.

પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..

થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…

ફુલોથી ઘણું શીખવાનું મળે

પીસાઇનેતું અત્તર બની જાણજે…

તફાવત તું સારાં બૂરાનો સમજ,

દીવાદાંડી જગની , બની જાણજે..

વિધાતાનો કેવો આ ઉપહાર છે.

તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.

પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’ !

જીવન તો છે ઠીક, પણ મરી જાણજે.

કવિ: રવિ ઉપાધ્યાય, ગાયિકા: રેખા ત્રિવેદી, સંગીતકાર: પ્રકાશ ઉપાધ્યાય. ઓડીયો- વીડીયો સી.ડી. “મંઝિલને ઢૂંઢવા…”

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: