રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે

Posted by Dr Jagdip Upadhyaya on એપ્રિલ 1, 2007

” કોઇ શબ્દોની સમજ…” પ્રસ્તાવના : ડો. જગદીપ ઉપાધ્યાય……
********************************************************************
” કોઇ શબ્દોની સમજ….. ” ગઝલ, ડેમો વીડીયો ક્લીપીંગ, ગાયક: પાર્થિવ ગોહિલ, શબ્દરચના: રવિ ઉપાધ્યાય, સંગીત: પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા : પરિકલ્પના અને રચયિતા: ડો. જગદીપ ઉપાધ્યાય
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

કોઇ શબ્દોની સમજ….

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,

બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…..

રામ છૂપાયાં નથી રામાયણે,

ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…

કાષ્ટ્માં અગ્નિ છતાં દેખાય ક્યાં?

ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે……

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં

ફૂલની પિછાણ તો અત્તરથી પડે…

લાગણીનું પણ સદા એવું જ છે

ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’

રામ નામે સેતુ તો પથ્થરથી બને….

કવિ: રવિ ઉપાધ્યાય, ગાયક: પાર્થિવ ગોહિલ, સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય,

ઓડીયો વીડીયો સી.ડી. ‘મંઝિલને ઢૂંઢવા..’

(http://www.kavilok.com/kavi_Ravi_Upadhyay.html)

(http://www.zazi.com/mehfil/)

(http://www.zazi.com/mushayro/ravi%20upadhyaya.html)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: