રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

“મંઝિલને ઢૂંઢવા….”, મ્યુઝિક આલ્બમ

(1) આ વિડિયો ક્લિપીંગમાં ” મંઝિલને ઢૂંઢવા…” મ્યુઝિક આલ્બમનાં ગાયક કલાકારો તથા શબ્દરચનાકાર સ્વ, શ્રી રવિ ઉપાધ્યાય ‘રવિ’નો પરિચય અપાયો છે.

============================================
(2) આ વિડિયો ક્લિપીંગમાં “મંઝિલને ઢૂંઢવા…” મ્યુઝિક આલ્બમના સંગીતકાર શ્રી પ્રકાશ ઉપાધ્યાયનો પરિચય કરાવ્યો છે.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++
(3) આ વિડિયો ક્લિપીંગમાં “મંઝિલને ઢૂંઢવા…” મ્યુઝિક આલ્બમની પ્રસ્તાવના ડો. જગદીપ ઉપાધ્યાયે આપેલ છે.

*****************************************************
(4) આ વિડિયો ક્લિપીંગમાં “મંઝિલને ઢૂંઢવા…” મ્યુઝિક આલ્બમની રચનાઓનું વિશ્લેષણ છે.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

(5) વિડીયો ક્લિપીંગ : “ કોઇ શબ્દોની સમજ ….”, પ્રસ્તાવના પ્રવક્તા : ડો. જગદીપ ઉપાધ્યાય, [ ગઝલ ગાયક : પાર્થિવ ગોહિલ, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય,મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”]

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

(6) વિડીયો ક્લિપીંગ : “ કોઇ શબ્દોની સમજ ….”, ગાયક : પાર્થિવ ગોહિલ, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય,મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”

*****************************************************************
(7) વિડીયો ક્લિપીંગ : “ સમસ્યાના સાગર….”, પ્રસ્તાવના પ્રવક્તા : ડો. જગદીપ ઉપાધ્યાય, [ ગઝલ ગાયિકા: રેખા ત્રિવેદી , શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય,મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”] </

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
(8) વિડીયો ક્લિપીંગ : “ સમસ્યાના સાગર ….”, ગાયિકા: રેખા ત્રિવેદી, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય,મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”

#######################################################

(9) વિડીયો ક્લિપીંગ : “હ્તી રાત થોડી અને….”, ગઝલ પ્રસ્તાવના, પ્રવક્તા: ડો. જગદીપ ઉપાધ્યાય, ગાયક : આશિત દેસાઇ, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય, મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”


++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

(10) વિડીયો ક્લિપીંગ : “હ્તી રાત થોડી અને….”, ગાયક : આસિત્ દેસાઇ, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય, મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”


************************************************************
( 11 ) વિડીયો ક્લિપીંગ : “જીવનની સાંઝ્….”, ગઝલ પ્રસ્તાવના, પ્રવક્તા: ડો. જગદીપ ઉપાધ્યાય,………………… [ ગાયક : પુરુષોત્તમ ઉપાધ્યાય, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય, મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”]

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

( 12 ) વિડીયો ક્લિપીંગ : “ જીવનની સાંઝ ….”, ગાયક : પુરુષોત્તમ ઉપાધ્યાય, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય, મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”

============================================================
( 13 ) વિડીયો ક્લિપીંગ : “મંઝિલને ઢૂંઢવા….”, પ્રસ્તાવના : ડો. જગદીપ ઉપાધ્યાય ………… [ ગાયક: પ્રકાશ ઉપાધ્યાય, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય, મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”]

************************************************************

( 14 ) વિડીયો ક્લિપીંગ : “મંઝિલને ઢૂંઢવા….”, ગાયક: પ્રકાશ ઉપાધ્યાય, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય, મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

(15) વિડીયો ક્લિપીંગ : “મને માંગવામાં….”, પ્રસ્તાવના : ડો. જગદીપ ઉપાધ્યાય ………… [ ગાયિકા : હેમાંગિની દેસાઇ, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય, મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”]

==================================================================

(16) વિડીયો ક્લિપીંગ : “મને માંગવામાં….”, ગાયિકા : હેમાંગિની દેસાઇ, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય, મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”


*************************************************************

(17) વિડીયો ક્લિપીંગ : “હું નથી ઇશ્વર ….”, પ્રસ્તાવના : ડો. જગદીપ ઉપાધ્યાય, ………[ ગાયક : આલાપ દેસાઇ,શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય,મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”]

==================================================================

(18) વિડીયો ક્લિપીંગ : “હું નથી ઇશ્વર ….”, ગાયક : આલાપ દેસાઇ, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય,મ્યુઝિક આલ્બમ :” મંઝિલને ઢૂંઢવા…”

Advertisements

One Response to ““મંઝિલને ઢૂંઢવા….”, મ્યુઝિક આલ્બમ”

 1. Very Nice..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: